News of Thursday, 15th January 2026
ભાવ અને પ્રભાવથી શ્રેષ્ઠ સમાજ સેવક દિનેશ વિરડાનો જન્મદિન

રાજકોટઃ જિલ્લા ભાજપના અગ્રણી અને જાણીતા સમાજ સેવક શ્રી દિનેશભાઇ વિરડાનો આજે ૧૫ જાન્યુઆરીએ જન્મદિન છે. તેઓ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી પદે રહી ચૂકયા છે. પૂજારા પ્લોટની ગરબીના સંચાલક છે. કોરોનાકાળ વખતે પીડિતોના આંસુ લૂછવા સક્રીય રહયા હતા. વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. આજે ૫૬માં વષમાં પ્રવેશ નિમિતે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમના પર શુભેચ્છા વરસાવી રહયા છે.
મો.૯૮૯૮૯ ૫૮૫૮૦, રાજકોટ.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
