News of Friday, 16th January 2026
દુઘઇના મહંત ડો. રામબાલકદાસ મહારાજનો આજે જન્મદિવસ

(મનિષ દવે) ભાવનગર : દુઘઇ (મુળી)ના લબ્ધપ્રતીષ્ઠીત વડવાળા દેવ જગ્યાના મહંત ડો. રામબાપુ (સદગુરૂ પુરણદાસ બાપુ)નો આજે જન્મ દીવસ છે. તેઓ રામકથાના પ્રવકતા ઉચ્ચકોટીના જ્ઞાતા છે.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
