News of Saturday, 17th January 2026
રાધે વિદ્યાલયના સંચાલક પ્રશાંત સિંધવનો જન્મદિવસ

રાજકોટ : શહેર ભાજપ કિસાન મોરચાના મંત્રી રાજેનભાઇ કે. સિંધવાના પુત્ર પ્રશાંતનો આજે જન્મદિવસ છે. તેઓ દ્વારીકાધીશ, આર.કે ફાસ્ટફૂડ ચલાવે છે, રાધે વિદ્યાલયના સંચાલક તેમજ જય મહાવીર હનુમાન ચેરીટેબલ ટ્રસ્ટના સહમંત્રી છે. તેઓ જીવનના ૩૫ વર્ષ પૂરા કરી ૩૬માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓને જન્મદિને તેમના મો. ૯૯૦૪૦૮૬૭૦૭ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
