<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

જુનાગઢ-રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવનનાં ઉપપ્રમુખ ધર્મેશભાઇ જોશીનો જન્‍મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૭: રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ ટીમના સદસ્‍ય અને રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવન જુનાગઢના ઉપ પ્રમુખ સમાજ સેવામાં અગ્રેસર જ્ઞાતિ બંધુ ધર્મેશભાઇ જોશીનો આજે જન્‍મ દિન છે. (મો. ૯રર૭૬ ૪પ૦ર૯) ઉપર જન્‍મદિનની શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે. 

(12:08 PM IST)