<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th January 2026

નિતેશભાઈ શાહનો જન્‍મદિવસ

પારસધામ દેરાસરનાં ખજાનચી, કળષ્‍ણનગર શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયનાં કન્‍વીનર

રાજકોટ, તા.૧૭: આજે સેવાપ્રેમી ધર્મપ્રેમી નિતેશભાઈ શાહ ૬૦ વર્ષ પૂર્ણ કરી ૬૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. કળષ્‍ણનગર શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયનાં કન્‍વીનર, પારસધામ દેરાસરના ખજાનચી, કાલાવડ રોડ શ્વેતામ્‍બર મૂર્તિપૂજક જૈન તપગચ્‍છ સંઘ વિમલનાથ દેરાસર, વાસૂપૂજય જિનાલય, મુનીસુવ્રત સ્‍વામી, શાષાીનગર જિનાલય, જયાનંદ ધામ રાજકોટ અવધ રોડ, એટલાન્‍ટિસ હિલ્‍સનાં ટ્રસ્‍ટી તરીકે તેઓ જવાબદારી સંભાળી રહયા છે. પ્રાર્થના જૈન યુવક મંડળમાં શરૂઆતથી જ તેઓ સેવા આપી રહ્યા છે. જૈન અગ્રણીઓ, જૈનેતરો તથા શ્રેષ્ઠીઓ દ્વારા, નિતેશભાઈ શાહનાં (મો.૯૭૨૪૮૨૦૨૧૬) પર શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે

(3:51 PM IST)