<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

સોમનાથ સ્‍વદેશી હાટ શોપિંગ સેન્‍ટરના અગ્રણી નારણ વાસણનો ૧૯ જાન્‍યુઆરીએ જન્‍મદિવસ

(મીનાક્ષી ભાસ્‍કરભાઈ વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૧૯: સોમનાથ મંદિર પાસેના સ્‍વદેશી હાટ શોપિંગ સેન્‍ટરના અગ્રણી સેવાભાવી ધાર્મિક અને સામાજિક કાર્યોમાં સદાય ખડે પગે સેવા બજાવતા નારણભાઈ વાસણનો ૧૯ જાન્‍યુઆરીએ જન્‍મદિવસ છે. મળતાવળો સ્‍વભાવ,  મીઠો આવકાર તેમજ લોકોના સંકટ સમયે સાથ આપવો અને સેવા બજાવી તેમજ ધાર્મિક કાર્યોમાં અગ્રણી રહેવું તેવા તેના સ્‍વભાવના કારણે તેઓ  લોકોમાં બહોળો ચાહક વર્ગ ધરાવે છે. તેમના જન્‍મદિવસ અભિનંદન શુભેચ્‍છાઓનો વરસાદ મોબાઈલ નંબર ૯૮ ૯૮ ૬૬ ૫૮ ૬૮ ઉપર થઈ રહ્યો છે. 

 

 

(4:41 PM IST)