હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બીલખાના રઘુવંશી અગ્રણી લોહાણા મહાજન પ્રમુખ હિતેષ કંટારિયાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૯ : અડગ મનના મુસાફર ને હિમાલય પણ નડતો નથી ઇચ્છા શક્તિ હોય તો અશકય લાગતા કામો પણ પા ર પડી શકે. લોહાણા ને તમામ સમાજ સાથે જોડાયેલા સેવક ને બીલખા થતા આજુબાજુ ના તમામ સેવા કાર્ય સાથે જોડાયેલા ને અઢારે વરણ માં લોકપ્રિય એવા હિતેષભાઈ કંટારીયા કે જેઓ બીલખા લોહાણા મહાજન પ્રમૂખ અને અખિલ સૌરાષ્ટ્ર રઘુવીરસેના જૂનાગઢ જિલ્લા ઝોન પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે સાથે સાથે ચેમ્બર ઓફ કોમર્સમાં ખજાનચી તેમજ કરિયાણા એસોસીયેશનના ઉપપ્રમુખ ત થા મહા પરિષદ કારોબારી સમિતિ ના સદસ્ય તરીકેની મહત્વની આવી જવાબદારી ઓ નિભાવી રહ્યા છે તેમના આજે જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેર જગ્યાએથી મહાનુભાવો અને સમાજનાં આગેવાનો તથા મિત્રમંડળ અને સગાબંધીઓ દ્વારા શુભકામનાઓ સાથે સમાજ સેવાની કામગીરીને બિરદાવતા સમાજસેવાનો અવિરત પ્રવાહ વહેતો રાખવાં હિતેશભાઈ કંટારીયાનાં મોબાઈલ નંબર ૯૯૨૫૩૯૩૭૧૧ ઉપર શુભેચ્છાઓનો ધોધ વર્ષી રહયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
