હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 19th January 2026
ધોરાજીના બાદલ બાબરીયાનો આજે જન્મદિવસ

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા. ૧૯: ધોરાજીના બાદલ રાજુભાઇ બાબરીયાનો આજે જન્મદિવસ છે તેઓ લઘુભારતી (ઉદ્યોગ)જૂનાગઢ જીલ્લાની જવાબદારી તેમજ જેસીઆઇ ધોરાજી લાયન્સ કલબ જૂનાગઢના સંજય,પાર્થ પોલીવીવેન પ્રા.લી. જૂનાગઢ મેનેજર તરીકે બાબરીયા પરિવાર ધોરાજીના ટ્રસ્ટી તરીકે જવાબદારી સંભાળે છે.
તેમના માતુશ્રી ગીતાબેન, રાજુભાઇ, બેન-બનેવી શ્રધ્ધા, સિધ્ધાર્થ ચાકડીયા ધોરાજી ભાજપ અગ્રણી વી.ડી. પટેલ તેમજ પરિવારના આગેવાનો મિત્રોએ જન્મદિવસની શુભેચ્છા પાઠવેલ છે
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
