<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

એવીપીટીઆઇ રાજકોટના આચાર્ય ડો. પરેશભાઇ કોટકનો કાલે જન્‍મદિન

 

રાજકોટ તા. ૧૯: એવીપીટીઆઇ રાજકોટનાં આચાર્ય તથા જી.ટી.યુ. ડીપ્‍લોમાંનાં ડીન ડો. પરેશ કોટકનો કાલે તા.૨૦ નાં જન્‍મદિવસ છે. ૫૯માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. તેઓ ડીન તરીકે ડીપ્‍લોમાં એન્‍જીનીયરીગ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં કાર્યરત છે તેમજ બોર્ડ ઓફ સ્‍ટડીઝ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનાં ચેરમેન તરીકે પણ કાર્યરત છે. તેઓએ પી.એચ.ડી. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી, એમ.ઈ. એમ.એસ.યુનિવર્સિટી બરોડા, બી.ઈ. એલ.ડી.કોલેજ અમદાવાદ ખાતેથી કરેલ છે. તેમના સુપુત્રી કુંજબેન કોટક હાલમાં જ એમ.એસ ઓર્થોપેડિક અભ્‍યાસ પૂર્ણ કરેલ છે તેમજ દેવાંશુભાઈ કોટક રેડિયોલોજીના પ્રથમ વર્ષમાં અભ્‍યાસ કરી રહ્યા છે. ડો. પરેશભાઈ કોટક ૩૦/૧/૨૬ નાં વય નિવળત્ત થઈ રહ્યા છે. શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલા શિક્ષણવિદો, જુના વિદ્યાર્થીગણ તથા અગ્રણીઓની ડો. પરેશભાઈ કોટક મો. નંબર ૯૮૨૫૪૦૯૬૦૧૭, ઉપર શુભેચ્‍છાવર્ષા થઈ રહી છે.

(4:13 PM IST)