News of Tuesday, 20th January 2026
ગોૈણ સેવા પસંદગી મંડળના નાયબ સચિવ દિલીપ ગામિતનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત ગોૈણ સેવા પસંદગી મંડળમાં નાયબ સચિવ (તાંત્રિક પરીક્ષા) તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના નાયબ સચિવ શ્રી દિલીપભાઇ એન. ગામિતનો જન્મ તા.૨૦ જાન્યુઆરી ૧૯૭૧ના દિવસે થયેલ આજે છપ્પનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ બી.કોમ.ની પદવી ધરાવે છે. ફોનનં. ૦૭૯-૨૩૨૫૩૬૨૮ મો. ૯૮૯૮૫ ૪૭૨૫૧ ગાંધીનગર
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
