News of Wednesday, 21st January 2026
સોમનાથ મહાદેવ મંદિરના પીઆરઓ કૌશલ જોષીનો જન્મદિવસ

(મીનાક્ષી ભાસ્કર વૈધ દ્વારા) પ્રભાસપાટણ, તા. ર૧: સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરના P. R. O. કૌશલ જોષી નો આજે જન્મદિવસ.
વિવિધ ટીવી ચેનલોનો બહોળો અનુભવ તથા સોમનાથ મહાદેવ મંદિરના પ્રસંગોને તેમજ કેમેરાના કસબ થી મંત્રોચ્ચાર અને શિવ ગીતોથી શણગારી ભક્તિમય દિવ્ય પ્રસ્તુતિ તેમજ ટ્રસ્ટ તરફથી પ્રસંગોપાત તીર્થસ્થાનોમાં સોમનાથ પરિચય પ્રસંગોમાં સોમનાથ ઇતિહાસ પ્રભાવ શાળી રીતે રજૂ કરી તીર્થ મહિમા સુંદર રજુ કરી પોતાના કાર્યને શિવ ભક્તિ માની સોમનાથ ટ્રસ્ટમા કાર્યરત એવા તેઓના જન્મદિવસએ ઠેર ઠેરથી અભિનંદન શુભેચ્છાઓ નો વરસાદ મોબાઈલ નં. ૯૯૯૮૮ ૮૩૪૯૪ ઉપર થઇ રહ્યો છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
