<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

જુનાગઢ રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના સેવાભાવી ચેતન દવેનો જન્‍મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૧: શ્રી રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ ટીમમાં જેમની ૧૦૮ ની જેવી સેવા તેમજ શ્રી રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભુવનના કમિટી મેમ્‍બર તેમના (મો. ૯૭૨૪૭ ૪૫૮૪૩) ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

 

(1:45 PM IST)