<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

જુનાગઢના ડેપ્‍યુટી મેયર આકાશ કટારાનો જન્‍મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૨૧ : જુનાગઢના ડેપ્‍યુટી મેયર આકાશ કરમણભાઇ કટારાનો આજે જન્‍મદિવસ છે.

આકાશભાઇના પિતા સ્‍વ.કરણમણભાઇ કટારા પણ ડેપ્‍યુટી મેયર તરીકે સેવા આપી ચુકયા છે. આકાશ કટારા પણ પિતાના સ્‍થાને ડે.મેયર તરીકે કામગીરી સંભાળી તેમની જેમ ખુબ લોકચાહના મેળવી રહયા છે. તેમના જન્‍મદિન નિમિતે મો.નં. ૯૭૧ર૯ ૮૦૧રર ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે

(1:45 PM IST)