તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૫ રવિવાર
News of Thursday, 22nd January 2026
ઘનશ્યામ મકવાણાને જન્મદિવસની શુભેચ્છા

રાજકોટ જાણીતા ઇન્ટરનેશનલ લોકગાયક ઘનશ્યામ મકવાણાનો ગઇ કાલે જન્મદિવસ હતો. લોકગાયકી ના ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા ઘનશ્યામભાઈ કલાની સાથોસાથ સમાજસેવાના ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. સૌ કોઈએ તેમના નિરામય સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
