<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd January 2026

સ્વર્ણિમ જયંતી વર્ષમાં પ્રવેશતા નાયબ સચિવ સમીર જોષી

રાજકોટ : કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નાયબ સચિવ (મહેકમ) શ્રી સમીર ડી. જોષીનો જન્મ તા. ર૩ જાન્યુઆરી ૧૯૭૭ ના દિવસે થયેલ આજે પ૦માં પ્રવેશ કર્યો છે. તેઓ ઍમ. ઍ. બી. ઍઙની પદવી ધરાવે છે. સચિવાલય કેડરના સીનીયર અધિકારી છે. (પ-રપ)

ફોન નં. ર૩ર પ૦૮૦૯

મો. ૯૯૭૮૪ ૦૦૬૩૦ ગાંધીનગર

(12:16 PM IST)