તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd January 2026
આશિષ ગુરૂજીનો આવતીકાલે જન્મદિવસ

રાજકોટઃ વૈષ્ણવ રામાનંદી સાધુ કુળમાં જન્મેલા શ્રી આશિષ ગુરુજીનો કાલે તા.૨૪ના જન્મદિવસ છે. જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુ શાસ્ત્ર, અંક શાસ્ત્રનો અભ્યાસ કરીને ઈ.સ.૨૦૧૬થી કાર્યરત છે.
તેમને શ્રીમતની રાધારાની જ્યોતિષ સંસ્થાન, વૃંદાવન દ્વારા શ્રેષ્ઠ વિદ્વાન સન્માન આપવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું છે. શ્રી વેલ ગુરૂકુલમ દ્વારા શ્રેષ્ઠ જ્યોતિષ વૃંદાવન તરફથી વાસ્તુ એકસપર્ટનું સન્માન આપવામાં આવ્યું છે. મેડીકલ એસ્ટ્રોલોજીના તેઓ જાણકાર હોવાનું જણાવે છે. (મો.૭૦૬૯૩ ૦૧૫૫૫) પર અભિનંદન વર્ષા થઈ રહી છે
(3:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
