<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કપાસેનો જન્‍મદિન

 

રાજકોટ :  ટ્રાઇબલ એરિયા સબ પ્‍લાન, ભરૂચના ભૂતપૂર્વ પ્રોજેકટ વહીવટદાર શ્રી યોગેશ શિવકુમાર કપાસેનો જન્‍મ તા. ૨૪ જાન્‍યુઆરી ૧૯૯૧ ના દિવસે થયેલ. આજે ૩૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ મહારાષ્‍ટ્રના વતની અને ૨૦૨૦ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં વડોદરામાં મદદનિશ કલેકટર તરીકે ફરજ બજાવી ચૂકયા છે.  હાલ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી  તરીકે ફરજ પર છે. મો. ૯૯૭૮૪ ૦૬૨૩૦ ભરૂચ.

(1:33 PM IST)