<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

જસદણના ડો પંકજભાઇ કોટડીયાનો કાલે જન્‍મદિન

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ,તા.૨૪:  જસદણ ના જાણીતાં ગાયનેકોલોજિસ્‍ટ ડો.પંકજભાઈ કોટડીયાનો કાલે જન્‍મદિન છે એમનાં સેવા કર્મ થકી જસદણ બાબરા વીંછીયા અને રાજકોટ પંથકની હજ્‍જારો મહિલાઓને અત્‍યાધુનિક વિજ્ઞાનની ભેટ આપી પીડામાંથી મુક્‍તિ અપાવી દોડતી કરનારાં ડો. પંકજભાઈ કોટડીયાનો જન્‍મ તા.૨૫ જાન્‍યુઆરી ૧૯૮૧ ના રોજ થયેલ હતો કાલે રવિવારે પોતાની જીવનયાત્રાના ૪૫માં વર્ષમાં વટભેર પ્રવેશ કરી રહ્યાં છે. ત્‍યારે તબીબી જગતમાં આદરભર્યું સ્‍થાન ધરાવતાં કોવિડકાળની બીજી લહેરમાં બહોળી સંખ્‍યામાં કોરોનાગ્રસ્‍તોની તન મન ધનથી એક ખરાં અર્થમાં જીવતદાન આપનારાં ડો. પંકજભાઈને લાગણીસભર શુભકામના તેઓ તથા એમનાં પરિવાર પર સદાય સર્જનહારનો ઝળહળાટ રહે. એવી પ્રાર્થના સાથે વિવિધ માધ્‍યમો પર આગોતરી શુભેચ્‍છા અને શુભકામના ફૂલ ગુલાબી ઠંડીમાં મળી રહી છે. ડો. પંકજભાઈ કોટડીયા મો.૯૦૩૩૬૦૦૬૮૭ જસદણ 

(1:33 PM IST)