<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

ન્‍યુઝ ચેનલના કેમેરામેન લલીત વ્‍યાસનો આજે જન્‍મદિવસ

 

રાજકોટ તા. ૨૪: મંત્‍વય ન્‍યુઝના રાજકોટના કેમેરામેન અને સીટી ન્‍યુઝમાં ફરજ બજાવતાં અબોટી બ્રાહ્મણ લલીત વ્‍યાસ (૯૯૨૪૦ ૨૮૬૧૬)નો આજે જન્‍મદિવસ છે. વર્ષ ૨૦૦૬થી તે ઇલેક્‍ટ્રોનિક મિડીયા ક્ષેત્રે કાર્યરત છે. અત્‍યાર સુધીમાં તેણે અનેક નાની અનામી કલાકારો-નેતા-અભિનેતાઓના ઇન્‍ટરવ્‍યુ કર્યા છે. હેલો સોૈરાષ્‍ટ્રથી કારકિર્દી શરૂ કરનાર લલીતે ઇન્‍ડિયા ન્‍યુઝ, જીએસટીવીમાં પણ કામ કર્યુ છે. હાલ મંતવ્‍ય ન્‍યુઝ અને સીટી ન્‍યુઝમાં ફરજ બજાવે છે. દરરોજ જીવદયાની પ્રવૃતિ પણ તે નિયમીત કરે છે.

(1:33 PM IST)