<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th January 2026

હાર્દીક કેસોરિયાનો જન્મ દિવસ સેવામય ઉજવાશે

રાજકોટ: રઘુવંશી યુવા અગ્રણી હાર્દીકભાઇ કેસરિયાનો જન્મદિવસ વિવિધ સેવાકીય કાર્યક્રમો સાથે ઉજવવામાં આવનાર છે. તેઅોઍ નાની ઉમંરે જ જનસેવા તથા સંગઠન ક્ષમતા દ્વારા જનમાનસમાં વિશેષ સ્થાન બનાવ્યું છે. કોરોના કાળ દમિયાન જરૂરિયાતમંદોને અન્ન વિતરણ, દવાઅો તથા સારવાર માટે સહાય પહોîચાડવામાં તેમની ભૂમિકા પ્રશંસનીય રહી હતી. હાર્દીકભાઇના જન્મદિવસ નિમિતે  શુભેચ્છા વર્ષા થઇ રહી છે. (૪૧.૫)

(4:02 PM IST)