<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

બજરંગ ગ્રુપના સંસ્‍થાપક કિશોર કારીયાનો કાલે જન્‍મદિવસ

રાજકોટઃ બજરંગ ગ્રુપના સંસ્‍થાપક કિશોર કારીયાનો આવતીકાલે જન્‍મદિવસ છે. તેઓના પિતાશ્રી ધનજીભાઇ કારીયા રાજકોટ મહાજનના હોદેદાર તરીકે સેવા કરેલ છે. તેવી જ રીતે કિશોરભાઇએ બજરંગ ગ્રુપની મેરેજ બ્‍યુરોની સ્‍થાપના કરી છે ગરેડીયા કુવા રોડ ઉપર પાણીના કુંડા, ચણ, ચણ માટેના ફીડરો વગેરે નિઃશુલ્‍ક વિતરણ કાર્ય દર રવિવારે તેમજ તબીબી સાધનો અને તહેવારોમાં કીટ વિતરણ કરવામાં આવે છે. કિશોરભાઇ કારીયાના જન્‍મદિનની પૂર્વ સંધ્‍યાએથી જ હસુભાઇ ગણાત્રા, જતીનભાઇ ભીંડોરા, દિનેશભાઇ તન્‍ના, બટુકભાઇ રાચ્‍છ, વિ.તેમના મો. ૯૪૨૮૨ ૫૪૦૦૮ ઉપર શુભેચ્‍છા વરસાવી રહયા છે

(10:36 AM IST)