તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 28th January 2026
ભરૂચના વાગરાના ધારાસભ્ય અર્જુનસિંહ રાણાનો જન્મદિન

રાજકોટઃ ભરૂચના વાગરા મતક્ષેત્રના ભાજપના ધારાસભ્યશ્રી અર્જુનસિંહ અજિતસિંહ રાણાનો જન્મ તા. ૨૮ જાન્યુઆરી ૧૯૫૮ના દિવસે થયેલ. આજે ૬૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ પાંચ દાયકાથી જાહેર જીવનમાં છે. ધારાસભ્ય તરીકે ત્રીજી વખત ચૂંટાયેલા છે. છેલ્લા ૨૫ વર્ષથી ભરૂચ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. ખેતી અને ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. મો. ૯૮૨૪૧ ૨૫૦૫૪ ભરૂચ
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
