<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેનો જન્‍મદિન

રાજકોટઃ અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરેનો જન્‍મ તા.૨૯ જાન્‍યુઆરી ૧૯૮૯ના દિવસે થયેલ. આજે ૩૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેઓ મૂળ મધ્‍યપ્રદેશના વતની અને ૨૦૧૮ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. તેઓ અગાઉ ગુજરાત સ્‍ટેટ ઇલેકટ્રોનિકસ મિશનમાં નિયામક તેમજ સુરતમાં ડે. મ્‍યુ. કમિશનર રહી ચૂકયા છે. મો. ૯૯૭૮૪ ૦૬૨૨૬ અમદાવાદ

 

(11:45 AM IST)