હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પ્રણવાનંદજી સંસ્કૃત પ્રચાર ટ્રસ્ટના મંત્રી કૌશીકકુમાર છાયાનો કાલે જન્મદિવસ

રાજકોટઃ સ્વામી શ્રી પ્રણવાનંદજી સંસ્કળત પ્રચાર ટ્રસ્ટના મંત્રી સંસ્કળત અને સંસ્કળતિ ના પ્રચાર અને પ્રસારમાટે કાર્યરત એડવોકેટ શ્રી કૌશિકકુમાર ઉમાકાંત છાયાનો કાલે તા. ૩૦ ના રોજ જન્મ દિવસ છે. તેઓ ટ્રસ્ટમાં ૩૫ વર્ષથી માનદ સેવા આપી રહ્યા છે. તેઓ પ્રોઝયુમર પ્રતિનિધિ તરીકે પીજીવીસીએલ ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ (કંપની લેવલ ) ઉત્કળષ્ઠ કાર્ય કરી રહેલ છે. તેઓના આધ્યાત્મિક પ્રવચનો પણ યોજાય છે.તેઓ લીગલ રિસર્ચ ફાઉન્ડેશન, ભારત સેવક સમાજ,જિલ્લા ગ્રાહક સુરક્ષા,લોકવિજ્ઞાન કેન્દ્ર, શ્રી રાજકોટ સમસ્ત નાગર જ્ઞાતિ સર્વમંગલ ટ્રસ્ટ, પી.સી. વૈદ્ય એસ્ટોનોમિકલ, એસ્ટ્રોફિઝિકલ એડ સ્પેસ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટીટયુટ, રાજકોટ, સ્ટડીઝ રિસર્ચ ઓફ સાયન્સ ઇન એન્સીયન્ટ ઈન્ડિયા વિથ મોર્ડન સાયન્સ,વિવેકાનંદ યૂથ કલબ.સાહિત્ય સેતુ પરિવાર જેવી પ્રવળત્તિઓ સાથે જોડાયેલા છે. તેઓની આકાશવાણી દ્વારા ૧૫૦ જેટલી રત્નકણિકાઓ અને વાર્તાલાપો તથા કરુણા ટોકસ દ્વારા પ્રસારિત થયેલ છે. તેઓ પી.જી.વી.સી.એલ.માં ૪૦ વર્ષ વિવિધ વિભાગોમાં કાર્ય કરી અને કોર્પોરેટ ઓફિસ આઈ.ટી. વિભાગ માંથી નિવળત્ત થયેલ.મો.૯૮૨૪૯ ૦૧૦૫૧









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
