<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

જામનગર ABP અસ્મિતા સંવાદદાતા રવિ બુધ્ધદેવનો જન્મદિન

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૦ : પ્રાદેશિક ગુજરાતી ન્યૂજ ચેનલ ABP અસ્મિતાના પત્રકાર રવિ બુદ્ધદેવનો આજે જન્મદિવસ છે.ઈલેક્ટ્રોનિક મીડિયા સાથે છેલ્લા16વર્ષથી સંકળાયેલા જામનગરના પત્રકાર રવિ બુદ્ધદેવએ વર્ષ ૨૦૧૦થી ઈલેક્ટ્રોનિક મીડિયામાં કારકિર્દી આરંભ કરી હતી તેમણે અલગ-અલગ પ્રાદેશિક ન્યૂઝ  ચેનલો જેમ કે વીટીવી ગુજરાતી, ન્યૂઝ ૧૮ નેટવર્કમાં જામનગર અને દ્વારકા જીલ્લામાં રીપોર્ટીંગ કરી ચુકયા છે, હાલ તેવો છેલ્લા છ વર્ષથી રાજ્યની નંબર-વન ABP અસ્મિતા ન્યૂઝ ચેનલના જામનગર જીલ્લાના સંવાદદાતા તરીકે કાર્યરત્ છે. સાથે જ તેવો જામનગરથી સૌપ્રથમ શરુ થયેલ ન્યૂઝ પોર્ટલ માય સમાચાર.ઇન સાથે પણ સંકળાયેલા છે, યુવાવયમાં રવિ બુદ્ધદેવની ખંત-ધીરજ અને કુશળતાના સમન્વય સમાન છે આજે જન્મદિવસે રવિ બુદ્ધદેવને (મો૯૮૨૪૨ ૦૭૬ર૭)ઉપર શુભકામનાઓ મળી રહી છે 

(9:30 AM IST)