<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

જામજોધપુરના રઘુવંશી અગ્રણી નિકેશભાઈ પાબારીનો જન્‍મદિન

જામજાધપુર, તા.૩૦ઃ જામજોધપુરના રઘુવંશી અગ્રણી નિકેશભાઈ પાબારીનો આજે જન્મદિવસ છે તેઓ સિક્કા  શહેરના ભા.જ.પા.ના પૂર્વ પ્રભારી શેઠવડાળા જિલ્લા પંચાયત ના પ્રભારી જામજોધપુર શહેર ભા.જ.પા. ઉપપ્રમુખ અને જિલ્લા NGO મેમ્બર તેમજ જામજોધપુર ની વિવિધ સંસ્થા સાથે જોડાયેલા છે.
તેમના (મો.૦૯૧૦૪૩૩૦૦૦૦) ઉપર જન્મદિનની શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(1:28 PM IST)