<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

જામજોધપુરના રઘુવંશી અગ્રણી નિકેશભાઈ પાબારીનો જન્‍મદિન

જામજોધપુર, તા.૩૧: જામજોધપુરના રઘુવંશી અગ્રણી નિકેશભાઈ પાબારીનો ગઇકાલે જન્‍મદિવસ હતો. તેઓ સિક્કા  શહેરના ભા.જ.પા.ના પૂર્વ પ્રભારી શેઠવડાળા જિલ્લા પંચાયત ના પ્રભારી જામજોધપુર શહેર ભા.જ.પા. ઉપપ્રમુખ અને જિલ્લા NGO મેમ્‍બર તેમજ જામજોધપુરની વિવિધ સંસ્‍થા સાથે જોડાયેલા છે.

તેમના (મો.૦૯૧૦૪૩૩૦૦૦૦) ઉપર જન્‍મદિનની શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

 

(1:44 PM IST)