News of Saturday, 31st January 2026
‘ગ્રીમકો' ના મેનેજીંગ ડીરેકટર અનિલ પ્રજાપતિનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત સ્ટેટ રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટીંગ કોર્પોરેશનના મેનેજીંગ ડીરેકટર કાર્યરત અધિક કલેકટર ડો. અનિલ પ્રજાપતિનો જન્મ તા. ૩૧ જાન્યુઆરી ૧૯૭૪ના દિવસે થયેલ. આજે પ૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તે ભૂતકાળમાં સુરેન્દ્રનગરમાં અછતના ડે. કલેકટર, શહેરી વિકાસ મિશન કચેરીમાં જનરલ મેનેજર જી.આઇ.ડી.સી.માં ખાસ ફરજ પરના અધિકારી વગેરે પદ પર રહી ચૂકયા છે. હીરાસર એરપોર્ટ નિર્માણ માટે જમીન સંપાદનની કામગીરીમાં મહત્વનું યોગદાન આપેલ છે. મો.૯૮૨૪૦૦૯૬૧૫ ગાંધીનગર.
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
