<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

વડોદરાના ભાજપના સાંસદ ડો. હેમાંગ જોષીનો જન્‍મદિન

રાજકોટઃ વડોદરા લોકસભા મતક્ષેત્રના ભાજપના સભ્‍ય અને ભાજપ યુવા મોરચા પ્રદેશ પ્રમુખ ડો. હેમાંગ જોષીનો જન્‍મ તા. ૩૧ જાન્‍યુઆરી ૧૯૯૧ ના દિવસે થયેલઆજે ૩૬ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેમણે ભાજપ યુવા મોરચાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરેલ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્‍યું છે. એક સમયે સામાજિક વિજ્ઞાન ફેકલ્‍ટીના ડીન હતા. કોર્પોરેશન હસ્‍તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તરીકે તેમનું મહત્‍વનું યોગદાન રહયું છે.

મો. ૯૬૦૧૭ ૫૧૭૫૭ વડોદરા 

(2:29 PM IST)