<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

આવતીકાલે અધિક કલેકટર આર. એન. ગાબાણીનો જન્‍મદિન

 

રાજકોટઃ રાજયના અધિક કલેકટર કક્ષાના અધિકારી અને ગઇકાલે જ આરોગ્‍ય કમિશનર કચેરી (ગ્રામ્‍ય)માં ચીફ પર્સનલ ઓફીસર તરીકે નિયુકત થયેલા શ્રી આર.એન. ગાબાણીનો જન્‍મ તા.૧ ફેબ્રુઆરી ૧૯૭૨ના દિવસે થયેલ. આવતીકાલે પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કરશે.

શ્રીઆર.એન. ગાબાણી મૂળ ભાવનગર પંથકના વતની છે. ભૂતકાળમાં બોટાદમાં તાલુકા વિકાસ અધિકારી, તત્‍કાલીન નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશ રાદડિયાના અંગત મદદનિશ, તત્‍કાલીન નાયબ મુખ્‍ય દંડક શ્રી કોૈશિક વેકરિયાના અંગત સચિવ તેમજ સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે. મો.૯૮૯૮૪ ૪૧૩૭૫ ગાંધીનગર.(

(1:54 PM IST)