<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd February 2026

ગ્રાહક પંચના જયુરી રહી ચુકેલા એડવોકેટ જસ્મિન દવેનો જન્મદિવસ

 

રાજકોટઃ તા.ર, એડવોકેટ જસ્મિન મુરલીભાઈ દવે  નો આજે જન્મદિવસ છે.  તેઓ પૂર્વ ગ્રાહક ન્યાય પંચના જયુરી સભ્ય રહી ચૂકયા છે તથા સરકારી વકીલ તરીકે સેવાઓ આપી છે. ઉપરાંત તેઓ પાસે મહત્વપૂર્ણ કોર્પોરેટ ક્ષેત્ર નોઅનુભવ પણ છે. તેઓ શ્રી મુરલીભાઈ દવેના પુત્ર, શ્રી હસુભાઈ દવે તથા શ્રી નરેન્દ્રભાઈ દવેના ભત્રીજા, અને શ્રી રાજેશભાઈ દવેના ભાઈ  થાય છે. આ શુભ અવસરે સગા-સંબંધીઓ, મિત્રો અને શુભેચ્છકો તેમની સારા સ્વાસ્થ્ય, સફળતા અને સુખમય જીવન માટે   તેમના મોબાઈલ નંબર ૯૧૬૭૭૭૧૮૭૭ ઉપર જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી રહી છે.

(2:30 PM IST)