<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગના ઉપસચિવ માલદે બંધિયાનો જન્‍મદિન

રાજકોટઃ ગુજરાતના વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગમાં ઉપસચિવ તરીકે ફરજ બજાવતા સચિવાલય કેડરના અધિકારી શ્રી માલદે જી. બંધિયાનો જન્‍મ તા. ૪ ફેબ્રુઆરી ૧૯૬૯ના દિવસે થયેલ આજે પ૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ આ અગાઉ શ્રમ કૌશલ્‍ય વિકાસ અને રોજગાર વિભાગમાં હતા. બી.એ. બી.એડ્‍.ની પદવી ધરાવે છે.

મો. ૭૮૦ર૦ ૬૩ર૩૦ ગાંધીનગર

 

(11:41 AM IST)