તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th February 2026
અમરેલીના જિલ્લા કલેકટરવિકલ્પ ભારદ્વાજનો જન્મદિન

રાજકોટઃ અમરેલીના જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજનો જન્મ તા. ૬ ફેબ્રુઆરી ૧૯૯૩ના દિવસે થયેલ. આજે ૩૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
તેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને ર૦૧૭ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે ભૂતકાળમાં બનાસકાંઠા જિલ્લામાં મદદનિશ કલેકટર, આરોગ્ય વિભાગમાં નાયબ સચિવ, જામનગરમાં જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.
ફોન નં. ૦ર૭૯ર-રરર૩૦૭ મો. ૯૯૭૮૪ ૦૬ર૦ર અમરેલી
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
