<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

ટંકારાના ભાટીયા જ્ઞાતિના અગ્રણીનો જન્‍મ દિવસ

 

(ભાવીન સેજપાલ દ્વારા) ટંકારા તા. ૬ :.. ટંકારાના ભાટીયા સમાજના અગ્રણી તેમજ ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર અને મિશન નવ ભારતના ઉપપ્રમુખ ટંકારા  નિવાસી નલીનભાઇ આશરનો આજ જન્‍મ દિવસ હોઇ મો. નં. ૯૯૦૯૦ ૮૧૪૧પ ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે

(1:58 PM IST)