<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

કાલે જગજીતસિંહનો જન્મદિવસઃ હસ્તાક્ષર સાથેનો સ્કેચ

 

રાજકોટ : ''યે દૌલત ભી લે લો, યે સોહરત ભી લે લો, ભલે છીન લો મુઝસે, મેરી જવાની - મગર અબ તો લૌટા દો - બચપન કા સાવન, વો કાગજ કી કશ્તી, વો બારીસ કા પાની. જેમની આ ગઝલથી આપણા બાળપણની સ્મૃતિઓ કાયમ જીવંત રહે, એવા આ ભાવસભર શાસ્ત્રીય ગાયક સ્વ. જગજીતસિંહના તા. ૮ ફેબ્રુઆરીના જન્મદિવસ નિમિતે આ સ્વરાંજલી રાજકોટના જુના હવાઇ મથકે અનેક ચાહકો વચ્ચે તેમનાં હસ્તાક્ષર - ત્રીજીવારના (વર્ષ ૧૯૯૯)ના આ કાર્યક્રમ દરમ્યાન પ્રાપ્ત થયેલા છે. તેમ કલા સાધક ભૂષણ કારેલીયા, રાજકોટ (૦ર૮૧-ર૪૬૩ર૦ર)એ યાદિમાં જણાવ્યું હતું.

(4:06 PM IST)