<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

ભાવનગર ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક જયશ્રીબેન ઝરૂનો જન્‍મદિન

 

રાજકોટઃ ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક અધિક કલેકટર શ્રીમતી જયશ્રીબેન એન. ઝરૂનો જન્‍મ તા. ૭ ફેબ્રુઆરી ૧૯૭પ ના દિવસે થયેલ. આજે બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ કચ્‍છના વતની છે. ભૂતકાળમાં જોડિયા અને નડીયાદમાં મામલતદાર, ગાંધીનગર કલેકટર કચેરીમાં ચીટનીસ, બોટાદમાં નાયબ કલેકટર, બરવાળામાં પ્રાંત અધિકારી, મહેસુલ પંચમાં રજીસ્‍ટ્રાર મહિલા આર્થિક વિકાસ નિગમમાં જનરલ મેનેજર વગેરે પદ પર રહી ચુકયા છે.

મો. ૮૨૩૮૯ ૨૦૪૧૯-ભાવનગર

(11:55 AM IST)