News of Saturday, 7th February 2026
કાલે જગજીતસિંહનો જન્મદિવસઃ હસ્તાક્ષર સાથેનો સ્કેચ

રાજકોટ : ‘‘યે દૌલત ભી લે લો, યે સોહરત ભી લે લો, ભલે છીન લો મુઝસે, મેરી જવાની - મગર અબ તો લૌટા દો - બચપન કા સાવન, વો કાગજ કી કશ્તી, વો બારીસ કા પાની. જેમની આ ગઝલથી આપણા બાળપણની સ્મૃતિઓ કાયમ જીવંત રહે, એવા આ ભાવસભર શાષાીય ગાયક સ્વ. જગજીતસિંહના તા. ૮ ફેબ્રુઆરીના જન્મદિવસ નિમિતે આ સ્વરાંજલી રાજકોટના જુના હવાઇ મથકે અનેક ચાહકો વચ્ચે તેમનાં હસ્તાક્ષર - ત્રીજીવારના (વર્ષ ૧૯૯૯)ના આ કાર્યક્રમ દરમ્યાન પ્રાપ્ત થયેલા છે. તેમ કલા સાધક ભૂષણ કારેલીયા, રાજકોટ (૦ર૮૧-ર૪૬૩ર૦ર)એ યાદિમાં જણાવ્યું હતું.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
