News of Monday, 9th February 2026
આજે જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીના પુત્ર વિરલનો જન્મદિવસ

જુનાગઢ તા.૯: આજે સોમવારે જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઈ જોષીના પુત્ર વિરલ જોષીનો જન્મ દિવસ છે. તા. ૯-૨-૧૯૯૫ ના રોજ વિનુભાઈ અને શ્રીમતી મીતાબેનને ત્યાં જન્મેલ વિરલ હાલમાં ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં છેલ્લા પાંચ વર્ષથી પેક એન સેવ કંપનીમાં ચિલ્ડ ફુડસ મેનેજર તરીકે ફરજ બજાવે છે. અને વિરલને ન્યુઝીલેન્ડનું કાયમી નાગરિકત્વ પણ મળેલ છે. અને તે હાલમાં એક માસ માટે માદરે વતન જુનાગઢ આવેલ છે ત્યારે તેના શુભેચ્છકો મો. ૯૮૯૮૦ ૧૯૮૯૯ ઉપર અભિનંદન પાઠવી રહ્યા છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
