<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

આઇ.એ.એસ. કેડરના યુવા અધિકારી અતુલ સિંઘનો જન્‍મદિન

રાજકોટઃ અમરેલીમાં સુપરન્‍યુમોરટી આસિસ્‍ટન્‍ટ કલેકટર તરીકે કાર્યરત શ્રી અતુલસિંઘનો જન્‍મ તા. ૯ ફેબ્રુઆરી ૧૯૯પના દિવસે થયેલ. આજે બત્રીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ઝારખંડ રાજયના રાંચીના વતની અને ર૦ર૪ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. મો. ૭૯૦પ૮ ૪૧૬૮૧ અમરેલી.

(2:18 PM IST)