News of Tuesday, 10th February 2026
‘રેરા'ના સ્પેશ્યલ સેક્રેટરી એ. જે. દેસાઇનો જન્મદિન

રાજકોટઃ રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી (રેરા)માં ખાસ સચિવ તરીકે ફરજ બજાવતા અધિક કલેકટર શ્રી એ.જે. દેસાઈનો જન્મ તા. ૧૦ ફેબ્રુઆરી ૧૯૭૮ ના દિવસે થયેલ. આજે ૪૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ પાટણ પંથકના વતની છે. અગાઉ ઇડર (સાબરકાંઠા), અને બાયડ (અરવલ્લી) માં પ્રાંત અધિકારી સહિત વિવિધ સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. મો. ૯૮૭૯૭૯૫૩૫૩ અમદાવાદ.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
