News of Tuesday, 10th February 2026
રબારી સમાજના વી.કે. રબારીનો આજે જન્મ દિવસ

(મનિષ દવે) ભાવનગર : રબારી સમાજના શ્રૈષ્ઠી વી.કે. રબારી (કચ્છ અંજાર)નો આજે જન્મદીન છે. તેઓ મણીલાલ બી. શાહ, હીરેનભાઇ શાહ પાસેથી પ્રેરણા લઇ જીવદયાના કાર્યો સામાજીક સંસ્થાઓમાં સેવા કાર્ય કરી રહ્યા છે. તેઓના જન્મદિને તેમના મો.નં. ૯૮૨૫૦ ૯૦૭૯૯ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
