<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

અમિત ત્રિવેદીનો આજે જન્‍મદિન

 

રાજકોટઃ અમિત બી. ત્રિવેદીનો જન્‍મદિન છે, તેઓએ અત્‍યાર સુધીમાં ૬૩ વખત રકતદાન કર્યુ છે. અંબાજીની આઠ વખત અને માતાના મઢની સાત વખત પદયાત્રા કરી છે,દર ત્રણ મહિને રકતદાન કરવું તેનો જીવનમંત્ર છે. ઉનાળામાં ચકલીના માળા, પક્ષીના કુંડાનું વિતરણ કરે છે. દર અઠવાડિયે એક વાર ઝુંપટપટ્ટીના બાળકોને નાસ્‍તાનું વિતરણ કરે છે. મો. ૯૯૭૯૭ ૦૨૫૨૮

(4:27 PM IST)