<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th February 2026

ગોવાના મુખ્‍યમંત્રીના સંયુકત સચિવ તુષાર જોષીનો જન્‍મદિન

રાજકોટઃ ગોવા રાજયના મુખ્‍યમંત્રી શ્રી પ્રમોદ સાવંતના સંયુકત સચિવ તરીકે ફરજ બજાવતા ગુજરાતના અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી તુષાર એચ. જોષીનો જન્‍મ તા.૧૩ ફેબ્રુઆરી ૧૯૮૨ના દિવસે થયેલ. આજે પીસ્‍તાલીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ બોટાદ પંથકના વતની છે.

શ્રી ટી.એચ. જોષી ભૂતકાળમાં સોૈરાષ્‍ટ્રમાં ધોરાજી અને વિસાવદરમાં પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવી ચુકયા છે.

મો.૮૭૩૫૮ ૦૦૦૦૦ પણજી (ગોવા).(૨.૧૨)

(3:56 PM IST)