તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
કાંદિવલીના સામાજિક કાર્યકર અલી અસગર બોક્સવાળાનો જન્મદિન

જસદણ તા.૧૪: કાંદિવલીમાં પાંચમાં પૂછાતા સામાજિક કાર્યકર અલીઅસગરભાઈ મોહસીનભાઈ બોક્સવાળા (મો.૯૮૨૧૩૦૯૪૪૫) નો આજે જન્મદિન હોવાથી તેમને આજે વેલેન્ટાઈન ડે ની ખુશનુમા વહેલી સવારથી વિવિધ માધ્યમો પર શુભેચ્છા મળી રહી છે મુળ તેમનાં પિતા અમરેલી જિલ્લાના સલડી ગામના વતની પણ મુંબઈના કાંદિવલીને વર્ષોથી કર્મભુમિ બનાવી વસવાટ કર્યો હતો પ્રથમ બોક્સના ધંધા અને હાલ રિયલ એસ્ટેટના ધંધામાં જબરું કાઠું કાઢનાર અલીઅસગરભાઈ પોતાની જિંદગી ૪૮ વર્ષ પૂર્ણ કરી ૪૯માં પ્રવેશ કર્યો છે ત્યારે તેમને સેવાકિય, સામાજિક, ધાર્મિક, સંસ્થાઓનાં આગેવાનો, પ્રતિનિધિઓ અને ગુજરાત મહારાષ્ટ્રના દાઉદી વ્હોરા સમાજના મિત્ર વર્તુળોમાંથી જન્મદિનની શુભેચ્છા અને શુભકામના મળી રહી છે.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
