તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
રાજગોર બ્રાહ્મણ યુવક મંડળનાં મગનભાઇ પુરોહિતનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૪ :.. રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ ટીમના સક્રિય સભ્ય અને સમાજ સેવામાં હંમેશા અગ્રેસર મગનભાઇ પુરોહિતનો આજે જન્મદિન છે. તેઓ ૬૮ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. મો ૯૮૯૮૬ ૧૯૯૩૧ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
