તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
ઘેલા સોમનાથમાં સેવા આપતા અગ્રણી મનુભાઈ શીલુનો આજે જન્મ દિવસ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૧૪ :. રાજગોર બ્રાહ્મણ સમાજના અગ્રણી તેમજ જસદણના નિવળત્ત નાયબ મામલતદાર અને ઘેલા સોમનાથમાં ખૂબ જ સેવા બજાવતા મનુભાઈ શીલુનો આજે જન્મદિવસ છે. તારીખ ૧૪-૦૨-૧૯૫૨ ના રોજ જન્મેલા મનુભાઈ શિલું ખૂબ જ સેવાભાવી મિલનસાર અને બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા અગ્રણી છે. જસદણ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે નિવળત્ત થયા બાદ તેમણે લાંબા સમય સુધી ઘેલા સોમનાથમાં ખૂબ જ સેવાકીય કામગીરી કરી રહ્યા છે. ઘેલા સોમનાથ મહાદેવના અનન્ય ભક્ત મનુભાઈ તમામ રાજકીય પક્ષના આગેવાનો, કાર્યકરો, વેપારી અગ્રણીઓ સહિતના તમામ વર્ગમાં લોકઙ્ઘિયતા ધરાવે છે. હમેશા દરેક લોકોને મદદરૂપ થવાની સેવા ભાવના ધરાવે છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર ૯૮૨૪૯૨૯૪૩૭ ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. (
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
