તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 14th February 2026
ભાવનગરના આદર્શ શિક્ષિકા પ્રીતિબેન ડોડીયાનો આજે જન્મદિવસ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૪: ભાવનગર શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા આદર્શ શિક્ષકા શ્રીમતી પ્રીતિબેન ભુપતભાઈ ડોડીયા નો આજે તા. ૧૪ ફેબ્રુઆરીના રોજ જન્મદિવસ છે.
શિક્ષક પતિ દિલીપસિંહ સહિત ના પરિવારજનોના આશીર્વાદ થી આજે તેઓ એ સફળ જિંદગી ના ૪૩ વર્ષ પૂરા કરી ૪૪ વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે.મો. ૯૯૭૯૪ ૨૫૩૦૬
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
