News of Saturday, 14th February 2026
કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અરૂણકુમાર સોલંકીનો જન્મદિન

રાજકોટઃ કૃષિ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરૂણકુમાર સોલંકીનો જન્મ તા.૧૪ ફેબ્રૂઆરી ૧૯૬૭ ના દિવસે થયેલ. આજે ૬૦ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ આ અગાઉ વેર હાઉસીંગ કોર્પોરેશનમાં એમ.ડી.પદે હતા.
તેઓ મુળ અમદાવાદ પંથકના વતની અને ૧૯૯૦ ની બેચના આઇએએસ કેડરના અધિકારી છે. ભુતકાળમાં જામનગર અને અમરેલીમાં જિલ્લા કલેકટર રાજયમાં મત્સસ્ય ઉદ્યોગ કમિશનર, ગૌસંવર્ધન અને સહકાર સચિવ, ખનીજ વિકાસ નિગમના મેનેજીંગ ડીરેકટર, વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ વગેરે પદ પર રહી ચુકયા છે.ફોન નં. ૦૭૯-ર૩રપ૦૮૦ર મો. ૯૯૭૮૪ ૪૩૮૧૯ ગાંધીનગર
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
