<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th February 2026

ગીર સોમનાથના પૂર્વ SP અને હાલ રેન્‍જ આઇ. જિ. હિતેશ જોઇસરનો જન્‍મદિવસ

 

(મીનાક્ષી   ભાસ્‍કર  વૈદ્ય  દ્વારા) પ્રભાસપાટણ, તા.૧૬: રેન્‍જ આઇ.  જિ  અને  પુર્વ   ગીરસોમનાથ  જીલ્લા   પોલીસ વડા   હિતેશ  જોઇસરનો  જન્‍મ  ખમીર વંતા  કચ્‍છ ના  માંડવી  તાલુકાના  નલિયા  ગામે  તા.૧૬-૨-૮૪ના  રોજ થયેલ  એવા  તેઓ  જામનગર  ખાતે પ્રથમ  પ્રોબેશનલ  asp  નિમાયા..

વડોદરા  ડીસીપી  અને  ગીરસોમનાથ    તથા  દાહોદ, સુરત  ડીસીપી  તરીકે  યશસ્‍વી સફળ  કામગીરી  બજાવી  હાલમાંજ  તેમને   રેન્‍જ  આઇ.જી નું  પ્રમોશન  મળેલ  છે. સારી કામગીરી  નમ્ર  સ્‍વભાવ એવા   તેમના  જન્‍મદિવસે   ઠેરઠેર થી   અભિનંદન  શુભેચ્‍છાઓ નો  વરસાદ  થઇ  રહ્યો  છે.(મો.૯૯૨૫૦   ૩૦૮૯૯).

(1:51 PM IST)