તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Monday, 16th February 2026
ગાંધીગ્રામ ડી. સ્ટાફના હેડકોન્સ. રવિભાઇ ગઢવીનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૧૪: ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ડી. સ્ટાફમાં ફરજ બજાવતાં હેડકોન્સ્ટેબલ રવિભાઈ મોહનભાઈ ગઢવી (૯૯૯૮૨ ૬૩૯૭૭)નો આજે જન્મ દિવસ છે. શહેર પોલીસ બેડામાં બાર વર્ષથી ફરજ બજાવતાં રવિભાઇએ અગાઉ પ્ર.નગર, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન અને ટ્રાફિક બ્રાંચમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. હાલ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પીઆઇ એસ. આર. મેઘાણીની સર્વેલન્સ ટીમાં ફરજ બજાવે છે અને સમયાંતરે ગુનાઓના ડિટેક્શન કરે છે. તેમને પોલીસ અધિકારીઓ, મિત્ર વર્તુળ તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
